Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

ગુરૂનાનક દેવની પપ૦ મી જયંતિ પર પંજાબમા ૧ર કલાકમાં બનાવવામાં આવી પપ૦ ફૂટ લાંબી કેક

        મંગળવારના ગુરુનાનક દેવની પપ૦મી જન્‍મ જયંતિના અવસર પર પટિયાલા(પંજારબ)માં ૧પ લોકોએ મળી ૧ર કલાકની અંદર પપ૦ ફુટ લાંબી કેક તૈયાર કરી.

        કેક બનાવનાર એક શખ્‍સએ કહ્યું અમે સોમવાર બપોરના ર થી ર-૩૦ વાગ્‍યે ઓર્ડર મળ્‍યો હતો.અમે આ પહેલા કયારેય આવડી મોટી કેક નથી બનાવેલ, ખુશી છે લોકો દૂર-દૂરથી આને જોવા માટે આવી રહ્યા છે.

(12:00 am IST)