Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

આગરામાં પત્‍નીનું કાપેલું માથું લઇ પોલીસ સ્‍ટેશને પહોંચ્‍યો શખ્‍સઃ શરાબ પીવાથી રોકવા બદલ કરી હતી હત્‍યા

       પોલીસએ જણાવ્‍યું છે કે આગરામાં ૪ બાળકોની માતા (૩૦) એ જયારે પતિ ને શરાબ પીવાથી રોકવા રોકયો તો પતિએ તેનું ગળુ કાપી હત્‍યા કરી નાખી.

        આરોપી પત્‍નીનું માથુ સાથે લઇ  પોલીસ સ્‍ટેશને પહોંચી સરેન્‍ડર કર્યુ. પોલીસએ કહ્યું આરોપી લગભગ શરાબ પીને પત્‍નીી સાથે ઝઘડો કરતો હતો.

(12:00 am IST)