Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

અસલમા ભારતનું અમારા શેર મૂલ્‍યમાં યોગદાન ઝીરો : વોડાફોન સીઇઓની ટિપ્‍પણી

       વોડાફોન ગ્રુપના સીઇઓ નિક રિડએ  કહ્યું છે કે અસલમાં કંપનીના શેર મૂલ્‍યમાં  ભારતનું યોયદાન ઝીરો છે.

        રીડએ કહ્યું  જયાં સુધી ભારત ઓપરેટરો પર વધારે ટેકસ અને શૂલ્‍ક લગાવવાનુ બંધ નહી કરી ત્‍યાં સુધી વોડાફોનનુ ભવિષ્‍ય અધ્‍ધરતાલ હોઇ શકે છે. એમણે કહ્યું આ કહેવું વ્‍યાજબી નથી કે સ્‍થિતિ ખૂબ જ નાજૂક છે.

(12:00 am IST)