Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

દિલ્હી એનસીઆરમાં હળવો વરસાદ:વાતાવરણમાં અચાનક મોટો બદલાવ

પ્રદુષણ ઓછું થવાનીસ સાથે ધુમ્મ્સ અને ઠંડીનું પ્રમાણ વધશે

નવી દિલ્હી :હવામાન વિભાગની આગાહી બાદ દિલ્હી એનસીઆરમાં હળવો વરસાદ પડ્યો છે. જેના લીધે દિલ્હીમાં પ્રદુષણનો પ્રમાણ ઓછુ થઈ શકે છે. પરંતું હવામાન વિભાગે ચિંતા વ્યક્ત કરી છે કે સવારના સમયમાં ધુમ્મસનું પ્રમાણ વધી શકે છે. તેમજ ઠંડીનું પ્રમાણ પણ વધી શકે છે. હવામાન વિભાગ પ્રમાણે આગામી બે દિવસોમાં દિલ્હીના તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધી ઘટાડો નોંધાશે.

(1:38 pm IST)