Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

ચૂંટણી પ્રચાર માટે મધ્યપ્રદેશ ગયેલ સ.પા. નેતા રામ ગોવિંદ ચૌધરીને હાર્ટ એટેક

મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચેલ સપા નેતા અને ઉતરપ્રદેશ વિધાનસભામાં નેતા પ્રતિપક્ષ રામ ગોવિંદ ચૌધરીને શનિવારે હ્રદયરોગનો હુમલો આવવાથી હોસ્પિટલમાં દાખલ કરવામા આવેલ ચૌધરી ઝાંસીમા એક સતા નેતાને ઘેર રોકાયેલ. અહેવાલ પ્રમાણે પ્રાથમિક સારવાર બાદ ચૌધરીને વેદાંતા હોસ્પિલમાં રીફર કરવામાં આવેલ.

(12:00 am IST)