Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

અંતરીક્ષમાં ભારતીયોને મોકલવામાં વિલંબ થયો: રાકેશ શર્મા

શોધકર્તાઓ ભારતીયોને અંતરીક્ષમાં મોકલવાની યોજનાને જલ્દબાદી જણાવતાં અંતરીક્ષમાં ગયેલ પ્રથમ ભારતીય રાકેશ શર્માએ કહ્યું કે ઉતાવળ નથી કરી પરંતુ ઘણું મોડુ થયું છે. ૧૯૮૪ માં અંતરીક્ષમાં ગયેલ શર્માએ ઇન્ટરનેશનલ સ્પેશ સ્ટેશનનું ઉદાહરણ આપતા કહ્યું કે આલોચકોને કહીશ કે તે સ્ટેશન પર થનારા વૈજ્ઞાનિક પ્રયોગો પર નજર રાખે.

(12:00 am IST)