Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

મુખ્યમંત્રીના પુત્રનું નામ પનામા પેપર્સમાં કોઇ કાર્યવાહી નહીઃ રાહુલ ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોડાગાવ (છત્તીસગઢ)માં કહ્યું કે રમણસિંહજી પીડીએસ સ્કૈમ થયુ. ડાયરી મળેલ છે. ડાયરીમાં સ્પષ્ટ લખ્યું છે ડોકટર સાહેબને પૈસા આપ્યા. આ ડોકટર સાહેબ કોણ છે? એમણે કહ્યું આ એજ વ્યકિત છે જેમના પુત્રનું નામ પનામા પેપર્સમાં આવ્યું.

(12:00 am IST)