Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

ઇસરોએ શુક્ર મિશન માટે આંતર રાષ્ટ્રીય વૈજ્ઞાનિકો પાસેથી પ્રસ્તાવ આમંત્રિત કર્યા

શુક્ર મિશન 2023માં શરૂ કરવા નીર્ધાર

 

નવી દિલ્હી :ઈસરોએ પોતાના શુક્ર મિશન પર નવા પ્રયોગ માટે આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક સમુદાય પાસે પ્રસ્તાવ આમંત્રણ આપ્યું છે. મિશન 2023માં શરૂ થવાનો નિર્ધાર છે.

  ઈસરોએ કહ્યું છે કે આમંત્રણ વિદેશી અંતરિક્ષ સંગઠનો, શોધ પ્રયોગશાળાઓ અને શૈક્ષણિક વિશ્વવિદ્યાલયોને વૈજ્ઞાનિકો પાસે શુક્ર પર અધ્યયન કરવાનો એક સોનેરી તક પ્રદાન કરી રહ્યું છે. આકાર, દ્વવ્યમાન, ધનત્વ, આયતન સંરચના અને ગુરુત્વાકર્ષણના કારણે ધરતી માટે શુક્રને હંમેશા જુડવા બહેનના રુપે વર્ણન કરાય છે.

  ઈસરોએ જણાવ્યું કે આશા છે કે પ્રસ્તાવક વર્તમાનમાં ગ્રહોના શોધ અધ્યયનો, અંતરિક્ષ માટે વિજ્ઞાન ઉપકરણોના વિકાસ, અંતરિક્ષ યોગ્ય પ્રયોગોને વિકસિત કરવા, પરીક્ષણ અને ઉપકરણ તપાસ માટે સંબંધિત સુવિધાઓ સુધી પહોંચવામાં શામિલ હશે.

(12:27 am IST)
  • ગાંધીનગરમાં ૧૦ વર્ષીય બાળકી સાથે શારીરીક અડપલાઃ ૬૦ વર્ષીય વૃધ્‍ધે બાળકીની એકલતાનો લાભ લઇ અડપલા કર્યાઃ access_time 3:36 pm IST

  • એસ. ટી. બોર્ડની તીજોરી ૧ દિ'માં છલકાઇ ગઇઃ ગઇકાલે ૧ દિ'માં ૯II કરોડની આવકઃ અમદાવાદ ૯૦ લાખ સાથે ફર્સ્ટ નંબરે : એસ. ટી. બોર્ડે પણ રેકોર્ડ તોડયોઃ ગઇકાલે ૧ દિ'માં ૯II કરોડની આવકઃ રાજકોટમાં ૬૦ સહિત રાજયભરમાં ૭પ૦ થી વધુ એકસ્ટ્રા બસો દોડવાઇઃ બોર્ડની તીજોરી ફાટફાટઃ દરેક ડેપો-ડીવીઝનમાં ચિક્કાર ગીર્દીઃ ૩ લાખ ર૪ હજાર કિ. મી. બસો ગઇકાલે ૧ દિ' માં દોડીઃ અમદાવાદ રાજયમાં ૯૦ લાખની આવક સાથે ફર્સ્ટ નંબરે access_time 3:44 pm IST

  • સીલબંધ લીફાફામાં શું છે? : રાફેલ ફાઇટર વિમાનો અંગે સુપ્રીમ કોર્ટે માગેલ તમામ વિગતો મોદી સરકારે બંધ કવરમાં સુપ્રીમને સોંપી છે. સુપ્રીમ રાફેલ કરાર સાથે સંકળાયેલા નિર્ણય પ્રક્રિયા અને કિંમતો અંગે જાણકારી માગી હતી. સરકારે તમામ પ્રક્રિયાનું પાલન કર્યાનું જણાવ્યું છે. આ લીફાફામાં શુ લખ્યું છે. તે તરફ સહુની મીટ મંડાયેલ છે. access_time 1:22 pm IST