Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

કર્મચારીઓની ગ્રેચ્યુઈટીની મુદત સરકાર કદાચ પાંચ વર્ષથી ઘટાડી ત્રણ વર્ષ કરશે

નવી દિલ્હી :સરકાર ગ્રેચ્યુઈટી ક્લેઈમ કરવા માટે નોકરીના પીરિયડની મુદતને ઘટાડવા માટેના એક પ્રસ્તાવને આ વર્ષના અંત સુધીમાં સ્વીકારે એવી ધારણા છે. પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઈટી એક્ટ, 1972માં સુધારો કરવાનો પ્રસ્તાવ આવ્યો છે.

  દરમિયાન એમાં એવી માગણી કરવામાં આવી છે કે ગ્રેચ્યુઈટી મેળવવાની પાત્રતા, જે હાલ પાંચ વર્ષની છે તે ઘટાડીને ત્રણ વર્ષની કરવામાં આવે

(8:28 pm IST)
  • નહેરુએ લોકતંત્રના મૂલ્યોને આગળ વધાર્યા ;આજે તેને પડકાર ફેંકાય છે ;સોનિયા ગાંધીએ કોંગ્રેસણ નેતા શશી થરૂરના પુસ્તક 'નહેરુ ધ ઈંવેંશન ઓફ ઇન્ડિયા 'ના પુનવિમોચન પ્રસંગે કહ્યું કે નહેરુએ દેશની તમામ લોકતાંત્રિક સંસ્થાઓ પ્રત્યે સન્માન અને તેને મજબૂત બનાવની સંસ્કૃતિ ઉભી કરીને લોકશાહીને મજબૂત બનાવી ;આજે સતામાં બેઠેલા લોકો તેને નહેરુની આ વિરાસતને નબળી પાડવા પ્રયાસ કરે છે access_time 12:41 am IST

  • અમદાવાદ:છારા નગર પોલીસ દમન કેસ મામલો:જે.સી.પી.અશોક યાદવ, ડી.સી.પી.સ્વેતા શ્રી માલી અને પી.આઈ. વિરાની અને પીએસઆઇ ડી.કે.મોરી સામે મેટ્રો કોર્ટે જામીન લાયક વોરંટ જારી કર્યા:આ મામલે 10મી ડિસેમ્બરે વધુ સુનાવણી હાથ ધરા access_time 9:58 pm IST

  • તાપી નદીમાં પાણી ન હોવાને કારણે અડચણઃ નાવડી ઓવારા પર તાપી નદીમાં પાણીની આવકઃ વર્ષોથી અહિ છઠ્ઠ પુજાની કરવામાં આવે છે ઉજવણી access_time 3:36 pm IST