Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

કેરળમાં ઘટતા કોરોનાના કહેર વચ્ચે દેશમાં એક્ટીવ કેસ બે લાખની અંદર સરક્યા :નવા19.177 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 19.793 દર્દીઓ રિકવર થયા : વધુ 249 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.51,469 થયો :એક્ટીવ કેસ 1.99.994 થયા : કુલ કેસની સંખ્યા 3.40.19.680 થઇ

સૌથી વધુ કેરળમાં 11.079 કેસ, મહારાષ્ટ્ર્રમાં 2219 કેસ, મિઝોરમમાં 1224 કેસ, તામિલનાડુમાં 1280 કેસ, પશ્ચિમ બંગાળમાં 771 કેસ,ઓરિસ્સામાં 615 કેસ, આંધ્રપ્રદેશમાં 517 કેસ, કર્ણાટકમાં 357 કેસ,આસામમાં 226 કેસ નોંધાયા

 

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો હતો દેશમાં કોરોનાનાં નવા 19.177 કેસ નોંધાયા છે. જ્યારે 19.793 દર્દીઓ રિકવર થયા છે

  દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં નવા 19.177 કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 249 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.51.469 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 19.177 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.40.19.680 થઇ છે, એક્ટિવ સંખ્યા 1.99.994 થઇ છે છેલ્લા 24 કલાકમાં 19.793 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.33.55.097  લોકોએ કોરોનાને મહાત આપી છે

  દેશમાં સૌથી વધુ કેરળમાં 11.079 કેસ, મહારાષ્ટ્ર્રમાં 2219 કેસ, મિઝોરમમાં 1224 કેસ, તામિલનાડુમાં 1280 કેસ, પશ્ચિમ બંગાળમાં 771 કેસ,ઓરિસ્સામાં 615 કેસ, આંધ્રપ્રદેશમાં 517 કેસ, કર્ણાટકમાં 357 કેસ,આસામમાં 226 કેસ નોંધાયા છે

(12:53 am IST)