Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

સેન્સેકસમાં ૫૦૦ પોઈન્ટનો ઉછાળો

મુંબઈઃ શેરબજારમાં તેજી ૨.૩૦ કલાકે સેન્સેકસ ૫૧૯ પોઈન્ટ વધીને ૬૦૮૦૪: નિફટી ૧૯૩ પોઈન્ટ વધીને ૧૮૧૮૪: આઈટી ઓટો-મેટલ શેર્સ ઉછળ્યાઃ મહિન્દ્રા ૯૫૫, પાવર ગ્રીડ ૧૯૯, ટાટા સ્ટીલ ૧૩૬૫, ટેક મહિન્દ્ર ૧૪૦૪, ટાટા મોટર્સ ૫૦૯, અરવિંદ ૧૨૭, ટાટા પાવર ૨૨૫, એસબીઆઈ ૪૮૦, શોભા ૮૩૦, પ્રેસ્ટીજ ૪૫૫ ઉપર છે

(3:53 pm IST)