Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

વિમાનના ઇંધણ ઉપરનો ૨૦ ટકા વેટ ઘટાડીને હરિયાણાની ભાજપ સરકારે માત્ર એક ટકા કરી નાખ્યો: ઐતિહાસીક નિર્ણય

ચંદીગઢ: હરિયાણાની ભાજપ સરકારે એવિએશન ટર્બાઇન ઇંધણ ઉપરનો હાલનો ૨૦ ટકા વેટ ઘટાડીને માત્ર ૧ % કરી નાખેલ છે. આ જંગી "વેટ" ઘટાડો કરતા હવે હવાઈ સેવા સસ્તી થવાનો સંભવ છે. જોકે પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડવાનો ખટ્ટર સરકારે કોઈ ઈરાદો જાહેર કરેલ નથી. (ન્યૂઝફર્સ્ટ)

(11:10 am IST)