Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

કોલસાનો પુરવઠો વધવા લાગ્યો: એક અઠવાડિયામાં પ્રતિદિન ૨૦ લાખ ટન મળતો થઈ જશે: કટોકટી હળવી થવાના ચિન્હો

નવી દિલ્હી: કેન્દ્ર સરકારના વર્તુળોને ટાંકીને જાણીતા પત્રકાર મેઘા પ્રસાદે તેમના  ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું છે કે છેલ્લા ચાર દિવસમાં કોલસાનો સ્ટોક વધવા લાગ્યો છે. એક જ અઠવાડિયામાં કોલસાનો પુરવઠો પ્રતિદિન ૨૦ લાખ ટન મળતો થઈ જશે, જે હાલની તારીખે જરૂરિયાત કરતાં થોડો વધુ રહેશે.

(10:53 am IST)