Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

ઓલાના સહસંસ્થાપક અંકિત ભાટીએ કંપની છોડવાની ખબરોનું ખંડન કર્યુ

        ઓલા ના સહ-સંસ્થાપક અને સીટીઓ અંકિત ભાટીએ કંપની છોડવા સંબંધિત ખબરોનું ખંડન કર્યુ છે. ઓલાએ કહ્યું આ શરમની વાત છે કે આધાર વગરની અફવાઓ ફેલાવવામા આવી રહી છે.

        આ પહેલા પણ એવી ખબરા હતી કે સહ સંસ્થાપક અને સીઇઓ ભાવિશ અગ્રવાલની સાથે મતભેદ પછી લગભગ બે મહિનાથી ઓફીસે નથી જતા.

        ભાવિશ અને ભાટીએ ડીસેમ્બર ર૦૧૦ માં ઓલાની સ્થાપના કરી હતી.

(12:00 am IST)