Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

મુંબઇમાં ૬૦ વર્ષના વેપારીએ પત્‍નીની હત્‍યા કરીઃ ખુદે પાંચમા માળેથી કૂદીને કરી આત્‍મહત્‍યા

        મુંબઇમા વેપારી આનંદ  લક્ષ્મીનાથ મખીજા (૬૦) એ પત્‍ની કવિતા (પપ) ની ચાકૂથી હત્‍યા કર્યા પછી પોતે પાંચમા માળેથી કુદીને આત્‍મહત્‍યાર કરી લીધી.

        પોલીસએ બન્ને ઝગડો હોવાનો શક બતાવ્‍યો છે.  એક પોલીસ અધિકારીના જણાવ્‍યા મુજબ કવિતાને પ વર્ષથી અસ્‍થમા હતુ અને આનંદ ઘેર રહીને તેની સાર સંભાળ રાખતો હતો.

(12:00 am IST)