Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

ગુવાહાટી (આસામ) માં પાન બજારમાં બહ્મપુત્રા નદીના તટ પર ધડાકોઃ ૪ વ્યકિતઓ ઘાયલ

ગુવાહાટી (આસામ)માં શનિવારે પાન બજારમાં બ્રહ્મપુત્રા નદીના તટ પર ફુટપાથ ઉપર ઓછી તિવ્રતાવાળો ઘડાકેા થયો હતો. જેમાં ૪ વ્યકિત ઘાયલ થયા.  ડીસીપી રંજન ભુયન એ જણાવ્યું કે એમને આ બોમ્બ ઘડાકો હોય તેવું નથી લાગતું કારણ કે સ્થળ પરથી છરા નથી મળ્યા જયારે ડીસીપી રંજન ભુયન કહે છે કે પથ્થર લાગવાના કારણે લોકો ઘાયલ થયા છે.

(10:35 pm IST)