Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

શટલર પી કશ્યપનો નેધરલેન્ડમાં પાસપોર્ટ ગુમ થયોઃ વિદેશમંત્રી સ્વરાજની મદદ મળી

શટલર પી. કશ્યપનો એમ્સટર્ડમ (નેધરલેન્ડ) માં પાસપોર્ટ ખોવાઇ જતાં એમણે ટવીટ કરી વિદેશમંત્રી સુષ્મા સ્વરાજની મદદ માંગી એમણે કહ્યંુ મારે ડેન્માર્ક ફ્રેન્ચ અને સારલો ઓપન માટે જવું છે. ડેન્માર્ક થી મારી ટિકીટ રવિવારની છે જયારે નેધરલેન્ડમાં ભારતીય રાજદૂતે કશ્યપને દૂતાવાસ જઇને એક અધિકારી સાથે સંપર્ક કરવા કહ્યું છે.

(10:34 pm IST)