Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

મંગળ ઉપર જવાનો શ્રેષ્ઠ સમય કયો હશે?; વૈજ્ઞાનિકની ટીમે કરી ગણતરી

મંગળ સોલર મેક્સિમમ દરમિયાન જઈ શકે છે જ્યારે રેડિએશનનું જોખમ ઓછું રહેશે.

નવી દિલ્હી :  વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે મંગળ પર જવાનો શ્રેષ્ઠ સમય કયો હશે? UCLA Reseach Scientistsની ટીમે શ્રેષ્ઠ સમયની ગણતરી કરી છે અને જણાવ્યું છે કે મંગળ સોલર મેક્સિમમ દરમિયાન જઈ શકે છે જ્યારે રેડિએશનનું જોખમ ઓછું રહેશે.

(12:55 pm IST)