Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

મહિલાઓ પર દરેક સમયે સુંદર દેખાવવાનું દબાણ હોય છે : નંદીતા દાસની ટિપ્પણી

નંદિતા દાસએ કહ્યું છે કે મહિલાઓ પર દરેક સમયે સુંદર દેખાવવાનું દબાણ હોય  છે જો કે ન હોવું જોઇએ. એમણે કહ્યું મહિલાઓ બુદ્ધિમાન છે એમની પાસે કૌશલ અને પ્રતિભા છે માટે તે ખુબ જ સારી ચીજો કરી શકે છે.

નંદિતા ડાર્ક ઇઝ બ્યુટીફુલ અભિયાનની સમર્થક છે જેનો હેતુ રંગને લઇ ભેદભાવના મુદાને ઉજાગર કરવાનો છે. ડાર્ક ઇઝ બ્યુટીફુલ અભિયાનના ૧૦ વર્ષ પુરા થઇ ચુકયા છે.

(12:18 am IST)