Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

ડીસેમ્બરના બીજા સપ્તાહમાં યોજાઇ શકે છે મ.પ્રદેશ, રાજસ્થાન સહિત પ રાજયોમાં ચૂંટણી

નવી દિલ્હી : ચૂંટણીપંચ મ.પ્રદેશ, તેલંગણા, રાજસ્થાન, મિઝોરમ અને છતીસગઢમાં ડીસેમ્બરના બીજા સપ્તાહમાં ચૂંટણી યોજી શકે છેઃ છતીસગઢમાં બે તબક્કે તથા બાકીના રાજયોમાં એક તબક્કે મતદાનની સંભાવના : ૮ ઓકટોબરે અંતિમ મતદાર યાદી બહાર પાડી દેવાશે : તે પછી ગમે ત્યારે ચૂંટણીની તારીખ જાહેર કરી દેવાશે

(4:01 pm IST)