Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

દેશમાં ગણેશોત્સવ શરૂ: રાષ્ટ્રપતિ , પ્રધાનમંત્રીએ પાઠવી શુભકામના

આજથી સમગ્ર દેશમાં ગણેશોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. 10 દિવસ સુધી ચાલનારા આ તહેવારને મહારાષ્ટ્રમાં સૌથી વધુ ધૂમધામથી મનાવવામાં આવે છે. આ ખાસ તહેવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ  મોદીએ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી છે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને કોંગ્રેસ પક્ષે પણ ગણેશોત્સવની શુભકામનાઓ લોકોને આપી.

 

(12:38 pm IST)