Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

ઉંબર ઉપર આરોપ: ડ્રાઈવરો સાથે દગો રમીને 500 મિલિયન ડોલર કમાણી કરી

નવી દિલ્હી :કેબ સેવા આપતી અમેરિકી કંપની ઉંબર ડ્રાઈવરોને કંપનીના કર્મચારી નહીં ગણાવીને દર વર્ષે 500 મિલિયન ડોલર કરતા પણ વધારે બચત કરે છે. ઉંબર કેલિફોર્નિયા પોતાના ડ્રાઈવરોને સ્વતંત્ર કોન્ટરેક્ટર ગણાવીને આવું કરી રહી છે. ઉંબર આવું કરીને ડ્રાઈવરોને દરેક કલાકના લગભગ એવરેજ 9.07 ડોલર આપવાથી બચી રહી છે, જે તેમને ડ્રાઈવરોને આપવા પડશે.

(8:07 pm IST)