Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

ક્વિકહીલનો જોરદાર ખુલાસો, ગૂગલ પ્લે સ્ટોરમાં છૂપાયેલો છે માલવેયર વાઈરસ

મોટાના ભાગના એન્ડ્રોઈડ સ્માર્ટફોન ધારકો ગૂગલ પ્લે સ્ટોરમાંથી એપ ડાઉનલોડ કરે છે. ત્યારે એન્ટી વાયરસ પ્રોવાઈડ કરનાર કંપની ક્વીકહીલે જે રિપોર્ટ રજૂ કર્યો તેને ધ્યાનમાં લેતા પ્લે સ્ટોરમાંથી એપ ડાઉનલોડ કરતા પહેલા ચેતવાની જરૂર છે.

 ક્વીકહીલને સંસોધન દરમિયાન જાણવા મળ્યુ છે કે, ગૂગલ પ્લે સ્ટોરમાં માલવેયર છુપાયેલુ હોય છે. જેની માહિતી તેણે ગૂગલને આપી છે.

(7:48 pm IST)