Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

એસ્સાર સ્ટીલને ખરીદવા માટે આર્સેલરે મિત્તલે કરી રૂપિયા 42,000 કરોડની બિડ

 

મુંબઈ :એસ્સાર સ્ટીલને ખરીદવા બીજા રાઉન્ડની બીડ ખપલી છે. સ્પર્ધામાં આર્સેલરમિત્તલે એસ્સાર સ્ટીલ ઇન્ડિયાના એક્વિઝિશન માટે કમિટી ઓફ ક્રેડિટર્સને સોમવારે બિડ સુપરત કરી હોવાની વાત કબૂલી છે.

 સુધારેલી ઓફર ₹42,000 કરોડની આસપાસ હોવાનું મનાય છે. ઉપરાંત, તે KSS પેટ્રોન અને ઉત્તમ ગાલ્વા સ્ટીલ્સનું ₹7,000 કરોડનું બાકી લેણું પણ ચૂકવશે.

(9:13 am IST)
  • અમદાવાદમાં વેપારીનું અપહરણ- લૂંટ : ૧૦ લાખની ખંડણીની માંગ? : અમદાવાદના વસ્ત્રાપુરમાં વેપારીનું અપહરણ કરી બે શખ્સોએ લૂંટ ચલાવી હોવાનું જાણવા મળે છે : વેપારીએ મહિલાને લીફટ આપ્યા બાદ આ ઘટના બની હોવાનું બિનસત્તાવાર જાણવા મળે છે : અપહરણકારોએ રિવોલ્વરની અણીએ લૂંટ ચલાવી વેપારીને પણ ઉપાડી ગયા : ૧૦ લાખની ખંડણીની માંગ કરી છે. access_time 3:44 pm IST

  • દ્વારકા:મીઠાપુરના દરિયાઇ વિસ્તારમાં દીપડાએ દેખા દીધી:ગાયોના મારણ કરાયાનું પણ સામે આવ્યું:દીપડાના પગના નિશાનો પણ દેખાયા:ટાટા કેમિકલ્સ દ્વારા નોટિસ પણ લાગડાઈ access_time 11:49 pm IST

  • રાજકોટ:માર્કેટ યાર્ડમાં ગુજકોટની ઓફીસ કરાઈ સીલ:15000.ના ભાડા પટે આપી હતી ઓફીસ:પાંચ માસનુ ભાડુ ચડત હતું:યાર્ડ દ્વારા ગુજકોટને આપવામાં આવી હતી નોટિસ access_time 11:27 pm IST