Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

હવે 20 લાખથી વધુના દેવાના મામલાઓ જ ડીઆરટીમાં જશે :નાના ડિફોલ્ટર્સને સકંજામાં લેવા સરકારે બદલી ચાલ

 

નવી દિલ્હી :હવે રૂપિયા 20 લાખથી વધુના દેવાના મામલાઓ ડીઆરટીમાં જશે. નિર્ણયથી DRT પર દબાણ ઓછું પડશે. DRT - ડેટ રિકવરી ટ્રિબ્યુનલ છે. હાલ DRTમાં 38,376 મામલાઓ રૂપિયા 10-20 લાખની વચ્ચે છે. બધી DRT હવે ઑનલાઇન થશે

આગામી 1 ઓક્ટોબરથી બધી DRT ઑનલાઇન થઇ જશે. દેશમાં કોઇ પણ જગ્યાએથી ફાઇલ E-DRT કરી શકાશે. ડિફૉલ્ટર્સ સંપત્તિની લિલામી પોર્ટલ થકી થશે.

(12:00 am IST)