Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

રૂસના વેકસીન બનાવવાના દાવા પર શકઃ અમેરિકાના વાયરસ એકસપર્ટ ડોકટર ફાઉમીની પ્રતિક્રિયા

અમેરિકાના ટોપ વાયરોલોજિસ્ટ અને કોરોનાથી લડાઇમાં ટ્રમ્પ પ્રશાસનના સલાહકાર ડોકટર ફાઉમીનું કહેવું છે કે એમને રૂસના દાવા પર શક છે એક ચેનલના ઇન્ટરવ્યૂમાં ફાઉમીએ કહ્યું કે રૂસએ વેકસીનને અંતિમ તોર પર સુરક્ષિત અને પ્રભાવી સાબિત કરેલ હોય.

(10:41 pm IST)
  • સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ધોરણ 12 ના વિદ્યાર્થીઓ, જેઓ તેમના સ્કોર્સમાં સુધારો કરવા માંગે છે, માટે વૈકલ્પિક પરીક્ષાઓ લેવાનો વિચાર પ્રસ્તાવ કર્યો છે. access_time 10:45 pm IST

  • અયોધ્યામાં મસ્જિદના નિર્માણ માટે કાશીના સંતો ચાંદીની ઈંટ આપશે : નિરંજની અખાડાના મહામંડલેશ્વર સ્વામી આશુતોષાનંદ ગિરીનું એલાન : અયોધ્યા નગરીને ધાર્મિક એકતાની મિશાલ બનાવવાનો હેતુ access_time 5:58 pm IST

  • ભારત-ચીન તણાવ : ડેપસાંગ અંગે બેઠકમાં કોઇ નિર્ણય નહિ : સેના તેમજ રક્ષામંત્રાલયનું મૌન : નવી દિલ્હી : લદ્દાખના ડેપસાંગના એલએસી પર આમને-સામને તૈનાતી અને તણાવ ખત્મ કરવા યોજાયેલી બેઠકમાં કોઇ ઉકેલ આવ્યો નહિ access_time 10:15 am IST