Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

આતંકવાદી સંગઠન જૈસ-એ-મોહંમદ દ્વારા ગુજરાતમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ મોકલાયું ?

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયામાંથી ગુજરાત એટીએસ ટીમે મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડી પાડયા બાદ આ ડ્રગ્સ આતંકવાદી સંગઠને મોકલ્યુ હોવાનું ચર્ચાય રહ્યુ છે. જૈસ-એ-મોહંમદ નામના આતંકવાદી સંગઠને કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ગુજરાતના જુદા જુદા શહેરોમાં મોકલવામાં આવી રહ્યુ હોવાનું ચર્ચાય રહ્યુ છે. ગુજરાતની યુવા પેઢીને ડ્રગ્સના હવાલે કરવાનું ષડયંત્ર હોવાનું પણ ચર્ચાય છે

(4:51 pm IST)