Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

હિમાચલ પ્રદેશ : મોત બનીને પડયો પહાડ : સમગ્ર પરિવાર જીવતા દફન થઇ ગયો : બીજેપી નેતા સહિત ૧૧ મોત

શિમલા : હિમાલચમાં વરસાદી તાંડવ : અત્યાર સુધીમાં ભાજપના નેતા સહિત ૧૧ના મોત : બિલાસપુરના જગતખાનામાં મકાન ધસી પડતા ભાજપ મત્સ્ય સેલના સંયોજકનું મોત : સોલન જીલ્લાના ચાકલા ગામમાં રાત્રે સુતેલા પરિવાર ઉપર પહાડ ખાબકતા પરિવાર જીવતા દફન : ૪ના મોત : પાંચમો સભ્ય બચી ગયો : પતિ-પત્ની-બે બાળકોના મોત : ભારે વરસાદથી અડધો ડઝનથી વધુ માર્ગો બંધ : અનેક જીલ્લાની શાળા-કોલેજોમાં રજા જાહેર

(4:08 pm IST)