Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

ડોન અરૂણ ગવલીએ ''ગાંધીવાદ'' પરીક્ષામાં ૮૦ માંથી ૭૪ માર્ક મેળવ્યા

મુંબઇ : અંધારી આલમના ડોન અરૂણ ગવલીએ મહાત્મા ગાંધીના આદર્શોની અવધારણા પરીક્ષામાં ટોપ કરેલ છેઃ તેણે પરીક્ષામાં ૮૦ માંથી ૭૪ માર્ક મેળવ્યા છેઃ નાગપુર જેલમાં તેણે પરીક્ષા આપી હતી. પરીક્ષામાં ૧૬૦ કેદી બેઠા હતા. ગવલી આજીવન કેદની સજા ભોગવી રહયો છે.(૧.૨૯)

(3:46 pm IST)