Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

જિયો ફાઈબર બ્રોડબેન્ડ સર્વિસનો દિવાળીથી કરાશે પ્રારંભ: 500 રૂ.થી શરૂ થશે પ્લાન

મુંબઈ :રિલાયન્સ જિયોએ બ્રોડબેન્ડ સેવા જિયો ગિગા ફાઇબરને લોકોની સામે રજૂ કર્યા બાદ અહેવાલ મળી રહ્યા છે કે, આ હાઈસ્પીડ બ્રોડબેંડ સર્વિસ જિયો ગીગા ફાઇબર દિવાળી એટલે કે 7 નવેમ્બર પહેલા જ દેશના 80 ટકા મોટા શહેરોમાં શરી થઈ જશે

 . સૂત્રોના જણાવ્યા પ્રમાણે સૌથી સસ્તો પ્લાન 500 રૂપિયાથી શરૂ થશે. જે અન્ય બ્રોડબેન્ડ ઓપરેટરની તુલનામાં અડધો છે.

 

 

(12:49 pm IST)