Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

ડોલર સામે રૂપિયો તુટયોઃ ૬૯.૫૩ પહોંચ્યોઃ હવે ૭૦ થશે?

નવીદિલ્હી : આજે પ્રારંભે ડોલર સામે રૂપિયો તુટયોઃ ડોલરના મુકાબલે રૂપિયોએ ૬૯.૫૩ના રેકોર્ડ સ્તરને પાર કર્યોઃ આજે રૂપિયો ૭૦ પૈસા તુટયો છે. શુક્રવારે ૬૮.૮૩ પર બંધ રહયો હતોઃ નિષ્ણાંતોએ શંકા વ્યકત કરી છે, કે રૂપિયો ૭૦ સુધી જશે. ક્રુડના ભાવમાં ચડઉતર અને વિદેશી નિવેશ પ્રવાહમાં ઘટાડાથી રૂપિયો તુટી રહયો છે.(૧.૭)

 

(11:38 am IST)