Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

ફરી આંખ મારતા ઝડપાયા રાહુલ ગાંધી :રાષ્ટ્રગાનનું ના રહ્યુ ભાન : જબરી નિંદા

જયપુર :કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની વધુ એક હરકત પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. હકીકતમાં સંસદમાં જ્યોતિરાદિત્ય સિંધિયાને આંખ માર્યા બાદ હવે રાજસ્થાનના કાર્યક્રમમાં રાહુલ ગાંધી પીસીસી અધ્યક્ષ સચિન પાયલટને આંખ મારતા ઝડપયા હતા. એટલુ જ નહિ સ્ટેજ પર રાષ્ટ્રગાન શરૂ થઈ ગયુ હોવા છતા તેઓ હસી રહ્યા હતા. જો કે તેનું તેને મોડેથી ભાન થયુ, પરંતુ ત્યા સુધીમાં તો મોડુ થઈ ગયુ હતુ.

(12:00 am IST)