Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

શેરબજારમાં તેજી

મુંબઇ : શેરબજારમાં તેજીઃ ર.૧પ કલાકે સેન્સેકસ ૩૯૬ પોઇન્ટ વધીને પર૭૬૯: નીફટી ૧૧૧ પોઇન્ટ વધીને ૧પ૮૦૪ ઉપર છેઃ ફાય, ઓટો, ફાર્મા, સેકટરના શેર ઉંચકાયાઃ આઇટી સેકટરમાં નરમાશઃ સીડીએસએલ ૧ર% ઉછળ્યોઃ ઇન્ફો આજે ૪ ટકા તુટયો

(3:15 pm IST)