Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

ગેંગસ્ટર વિકાસ દુબેના એનકાઉન્ટર પછી એના ગામવાળાઓએ કર્યો ચોંકાવનારો ખુલાશો

કાનપુરઃ ગેંગસ્ટર વિકાસ દુબેના એનકાઉન્ટર પછી દરરોજ એનાથી જોડાયેલા નવા-નવા ખુલાસા થઇ રહ્યા છે. બિકરૂ ગામના લોકોએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે ગામના એક બુજુર્ગએ બતાવ્યુ કે ૨૦ વર્ષ પહેલા તે નવા કપડા પહેરી ઘરેથી નીકળ્યો હતો તો વિકાસએ એને માર્યો હતો આ પછી તે જૂના કપડા જ પહેરતો હતો.

(11:22 pm IST)