Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

નેશનલ કોફ્રેન્સના ૧૬ વરિષ્ઠ નેતાઓને અટકાયતમા રાખવાને લઇ ફારૂક અબ્દુલાએ હાઇકોર્ટમાં આપી ચુનૌતી

જમ્મુ-કાશ્મીર નેશનલ કોફ્રેન્સ પાર્ટીના અધ્યક્ષ ફારૂક અબ્દુલા એન ઉપાધ્યથી ઉમર અબ્દુલાએ પાર્ટીના ૧૬ વરિષ્ઠ નેતાઓ અને પદાધિકારીઓને અટકાયતમાં રાખવાને લઇ ચુનૌતી આપતા હાઇકોર્ટમાં બંદી પ્રત્યક્ષીકરણ અરજી દાખલ કરી છે.

(10:03 pm IST)
  • ભાવનગર પંથકમાં આવેલા શિહોર ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પ્લાસ્ટીકની ડોલથી ઢાંકી દઈ દારૃની બોટલ મૂકી કોઈ નશાખોર અજાણ્યો શખ્સ નાસી છૂટ્યો હોવાની ભારે ચર્ચા access_time 7:02 pm IST

  • CBSE ધોરણ 12નું પરિણામ જાહેર: 88.78 ટકા પરિણામ જાહેર થયું : ગત વર્ષ કરતા 5.38 ટકા ઊંચુ પરિણામ access_time 1:08 pm IST

  • બપોર સુધીમાં સુરતમાં હાહાકાર : નવા ૯૫ કેસ : સુરતમાં કોરોનાનો કેર : શહેરમાં બપોર સુધીમાં ૧૨૫ કેસ : કોરોના આંક ૮૫૦૦ નજીક access_time 5:08 pm IST