Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

ઉતરપ્રદેશઃ અપર મુખ્ય સચિવએ માધ્યમિક શિક્ષકોના પ્રમાણપત્રોની તપાસના આદેશ આપ્યાં

લખનૌઃ ઉતરપ્રદેશના અપર મુખ્ય સચિવએ બધા જિલાધિકારીઓને પત્ર લખી સરકારી માધ્યીમક શિક્ષકોના પ્રમાણપત્રોની તપાસના આદેશ આપ્યા છે તપાસ માટે જિલ્લા સ્તર પર કમિટીનુ ગટન કરવામા આવ્યું.

(9:59 pm IST)