Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

ભારત-ચીન સીમા વિવાદ પર રાહુલ ગાંધીએ એક વખત ફરી પીએમ મોદીને ઘેર્યા

ભારત-ચીન સીમા વિવાદ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક વખત ફરી પીએમ મોદીને ઘેર્યા એમણે ટવિટ કરી કહ્યુ તે ખોટું બોલી રહ્યા છે. સૂઇ રહ્યા છે અને ભારત ચીની કીમત ચૂકવી રહ્યુ છે.

(9:58 pm IST)