Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

ડેમેજ કંટ્રોલમાં ઉતરી કોંગ્રેસઃ રાહુલ-પ્રિયંકા સહિત પાંચ નેતાઓએ પાયલોટ સાથે કરી વાતચીત

નવી દિલ્હીઃ કોંગ્રેસે રાજસ્થાનનું સંકટ દૂર કરવા તમામ તાકાત કામે લગાડીઃ પ્રિયંકા ગાંધીએ પણ સંકટ દૂર કરવા મોરચો સંભાળ્યોઃ પ્રિયંકા-રાહુલ ઉપરાંત પાંચ દિગ્ગજ નેતાઓએ પાયલોટ સાથે વાતચીત કરી તેમને સમજાવવાના પ્રયાસો કર્યા

(3:50 pm IST)