Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

મધ્યપ્રદેશમાં વધુ બે થી ત્રણ કોંગ્રેસના ધારાસભ્યો ખડશે

છતરપુરઃ મધ્યપ્રદેશમાં કોંગ્રેસને એક પછી એક ઝાટકા લાગી રહ્યા છે. ૨૨ ધારાસભ્યોએ સાથ છોડી દીધા બાદ હવે મલહરા બેઠકમાંર્ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ લોધી પણ ભાજપમાં જોડાઈ ગયા છે. વધુ બે ધારાસભ્યો પણ ભાજપમાં જોડાઈ રહ્યાનું સુત્રોમાંથી જાણવા મળે છે.

એક યુવા ધારાસભ્યને જયોતિરાદીત્ય સિંધીયાની કૃપાથી ટિકીટ મળી હતી. હવે આ ધારાસભ્ય પણ ભાજપમાં જોડાય તેવી ચર્ચા થઈ રહી છે.

(2:52 pm IST)