Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

સેન્સેકસ ૩૭૦૦૦ ભણી

મુંબઇ : શેરબજારમાં તેજીનો માહોલઃ ૧૦.૧પ કલાકે સેન્સેકસ ૩૪૧ પોઇન્ટ વધીને ૩૬૯૩પ અને નીફટી ૯૮ પોઇન્ટ વધીને ૧૦૮૬૬ ઉપર ટ્રેડ કરે છે ડોલર સામે રૂપિયો ૭પ.૧૪ ઉપર ટ્રેડ કરે છેઃ રિલાયન્સ ૧૯૪૩ ઉપર છેઃ ઇન્ફોસીસ, એચ.સી.એલ. ટેક ફારન ફોર્જ અપ

(11:17 am IST)