Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

આસામમાં અનેક જિલ્લામાં પૂરપ્રકોપ :મોરીગાંવ નદી કિનારે શાળા ધારાશયી

પૂર્ણ પાણી શાળા પરિસરમાં ફરી વળતા શાળાની ઇમારત પાણીમાં વહી ગઈ

આસામના અનેક જિલ્લાઓ પૂરગ્રસ્ત છે ત્યારે મોરીગાવમાં નદી કિનારે આવેલી એક પ્રાથમિક શાળા પૂરમાં ધરાશાયી થઇ ગઇ હતી. નદીમાં આવેલા પૂરના પાણી શાળા પરિસરને ફરી વળ્યા હતા. જેના કારણે શાળાની ઇમારત પાણીમાં વહી ગઇ હતી. જો કે ગામ લોકોએ સમયસૂચકતા દાખવીને શાળામાં રહેલા સામાન બહાર કાઢી લીધો હતો.

(11:37 pm IST)