Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

યુ.એસ.ના પેન્સિલ્વેનિઆ ડીસ્ટ્રીકટ જજ તરીકે ઇન્ડિયન અમેરિકન એટર્ની શ્રી જે.નિકોલસ રંજનની નિમણુંકને સેનેટની બહાલી

 

પેન્સિલ્વેનિઆઃ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઇન્ડિયન અમેરિકન એટર્ની શ્રી જગન નિકોલસ રંજનની નિમણુંક પેન્સિલ્વેનિઆ વેસ્ટર્ન ડીસ્ટ્રીકટ જજ તરીકે ૨૪ જુલાઇ ૨૦૧૮ના રોજ કરી હતી. જેને ૧૦ જુલાઇ ૨૦૧૯ના રોજ સેનેટએ બહાલી આપી દીધી છે. તેઓ ઓગસ્ટ ૨૦૧૯થી હોદો સંભાળે તેવી સંભાવના છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:05 pm IST)