Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

હવે દુબઇથી ડાયરેકટ નોનસ્ટોપ ઇન્દોર તથા કોલકતાની ર નવી ફલાઇટ શરૃ ઃ એર ઇન્ડિયાએ ટિવટરના માધ્યમથી કરેલી ઘોષણા

         દુબઇઃ એર ઇન્ડિયાએ આજ શુક્રવારે ટિવટર પર કરેલી ઘોષણા મુજબ હવે તેઓ દુબઇથી  ડાયરેકટ ઇન્દોર તથા ડાયરેકટ કોલકતાની નોનસ્ટોપ ફલાઇટ શરૃ કરી રહ્યા છે. જે મુજબ દુબઇથી ઇન્દોર  ફલાઇટ ૪ કલાકે ઇંદોર પહોંચાડશે જયારે દુબઇથી કોલકતાની ફલાઇટ ૪ કલાક ૩પ મિનિટનો સમય લેશે તેવું ખલિજી ટાઇમ્સ દ્વારા જાણવા મળે છે.

(10:14 pm IST)