Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

દિલ્હીમાં અધિકાર અંગે રસાકસીઃ એલજીએ રાજનાથસિંહ સાથે કરી મુલાકાત

નવીદિલ્હી, તા.૧૩: દિલ્હીના ઉપરાજયપાલ અનિલબૈઝલે આજે ગૃહમંત્રી રાજનાથસિંહના આવાસ પર મુલાકાત કરી એક દિવસ પહેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્રીય ગૃૃહમંત્રી સાથે મુલાકાત  કરી તથા અધિકારીઓની નિયુકિત અને બદલી સંબંધી નિર્ણયો પર તેમની સરકારના દાવા અંગેની જાણકારી આપી.

અધિકારીએ જણાવ્યું કે બૈઝલે રાષ્ટ્રીય પાટનગર સાથે જોડાયેલી સેવા તના અન્ય મુદ્દાપર રાજનાથસિંહ સાથે તેના આવાસ પર મુલાકાત કરી. કેજરીવાલ અને ઉપમુખ્યમંત્રી મનીષ સિસોટિયાએ સિંહ સાથેની મુલાકાતમા જોર આપ્યું કે હાલના કોર્ટના નિર્ણય બાદ સેવા મામલે  પર તેની સરકારનો અધિકાર છે.

(4:25 pm IST)
  • ઉપરવાસમાં ધમધોકાર વર્ષા થતા, રાત્રે ૯ વાગ્યાથી રાજકોટની આજી નદીમાં આવ્યું ઘોડાપુર : વહી રહી છે બે કાઠે : નદીમાં પાણીનો ઘુઘવાટ જોવા લોકોના ટોળા ભેગા થયા : જુવો આજી નદીનો જલ્વો access_time 12:25 am IST

  • ભાદર ડેમમાં ત્રણ ફૂટ નવા નીરની આવક :સપાટી 14,60 ફૂટે પહોંચી ;ઉપરવાસના વરસાદને કારણે સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાદર ડેમમાં નવા નીરની આવક: નવા નીર આવતા લોકોના હૈયા આનંદિત access_time 12:45 am IST

  • જાફરાબાદના ટીમ્બિમા ધોધમાર વરસાદના પગલે રૂપેણ નદીમાં ઘોડાપુર access_time 11:59 am IST