Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

સોનાલી બેન્દ્રે બેદરકારીના કારણે બની કેન્સરનો શિકારઃરિપોર્ટમાં થયો ખુલાસો

લાંબા સમય સુધી શરીરમાં દુખાવની ફરિયાદ હતી. પરંતુ તેણે ધ્યાન જ આપ્યુ ન હોતુ.

 મુંબઈ : બોલીવુડની અભિનેત્રી  સોનાલી બેન્દ્રે હાલમાં કેન્સર સામે લડી રહી છે. ત્યારે એક ન્યુઝ રિપોર્ટ પ્રમાણે મેડિકલ રિપોર્ટ્સથી ખુલાસો થયો છે કે સોનાલીની બેજરકારીને લીધે તેને કેન્સર થયુ છે. ડોકટર્સનું કહેવું છે કે સોનાલીની બેદરકારીના કારણે જ તેનુ કેન્સર લાસ્ટ સ્ટેજ સુધી પહોંચ્યુ છે. જાણકારી પ્રમાણે સોનાલીને લાંબા સમય સુધી શરીરમાં દુખાવની ફરિયાદ હતી. પરંતુ તેણે ધ્યાન જ આપ્યુ ન હોતુ.

(4:23 pm IST)
  • સુરત કતારગામ વિસ્તારની ઘટના : સ્કૂલ વેનની સીએનજી ગાડીના પાઇપમાં આગ લાગતા 10 વિદ્યાર્થીનીઓ પગના ભાગે ગંભીર રીતે દાઝી :વિદ્યાર્થીનીઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ access_time 10:03 pm IST

  • જુનાગઢમાં ઘણા લાંબા સમય રાહ જોવડાયા બાદ ભારે વરસાદનુ આગમન : શહેરમાં લાઇટ જવાના પ્રશ્નોને પગલે પી.જી.વી.સી.એલના કમૅચારીઓ ભારે વરસાદ વચ્ચે કાર્યરત : ચાલુ વરસાદે પી. જી. વી. સી.એલના કર્મચારીઓ જીવ જોખમમાં મુકી કામ કરતા નજરે પડે છે.'અકિલા 'ના વાચક વાઢીયા મિતલકુમારએ મોકલેલ જુઓ વિડીયો access_time 11:20 pm IST

  • ભારતના કુલદિપ સામે ફિરંગીઓ ધ્વંસ: કુલદિપ યાદવે 25 રન આપી 6 વિકેટ ઝડપી - વન-ડે ક્રિકેટ ઇતિહાસમાં આ કોઇ પણ લેફ્ટ હેન્ડ બોલરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન access_time 11:03 pm IST