Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

ચીનમાં કેમિકલ પ્લાન્ટમાં વિસ્ફોટ : 19 લોકોના મોત: 12 લોકો ઘાયલ

ચીનના સિચુઆન પ્રાંતમાં આવેલા એક ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં કેમિકલ પ્લાન્ટમાં ગુરૂવારે સાંજે વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 19 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે 12 લોકો ઘાયલ થયા છે. ચીનની સરકારી ન્યૂઝ એજન્સી શિન્હુઆ અનુસાર હાલ આગ પર કાબુ મળવી લેવામાં આવ્યો છે. જો કે કેમિકલના લીધે કેટલુ નુકસાન થયુ છે તે અંગ જાણકારી મળી શકી નથી. 

(1:18 pm IST)
  • રાજકોટ પંથકના જસદણમાં 1.5 ઇંચ વરસાદ :ધોધમાર વરસાદ પડતા ગોઠણડૂબ પાણી ભરાયા:.જસદણની ભાદર નદીમાં ઘોડાપુર :નવા નીરને વધાવવા ટોળા ઉમટી પડ્યા access_time 11:24 pm IST

  • અમરેલી-ધારીના ખાડીયા વિસ્તારમાં ઇલેક્ટ્રિક શોકથી 2 બળદના મોત: વાડીએથી બળદગાડું લઈને આવતા ખેડૂતનો આબાદ બચાવ :બન્ને બળદના મોત થતા પી.જી.વી.સી.એલ.તંત્ર થયું દોડતું access_time 10:02 pm IST

  • અમરેલી :રાજુલાના હિંડોરણા ચોકડી પાસે ક્રિષ્ના ટાયર્સના કારખાનામાં ભીષણ આગ ભભૂકી :મુશળધાર વરસાદ વચ્ચે આગ લાગી :કારખાના આસપાસ મચી અફડા તફડી :સ્થાનિક લોકો દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ :શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનુ સ્થાનિક લોકો નું અનુમાન access_time 10:02 pm IST