Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

હવે લગ્નમાં થતા ખર્ચનો હિસાબ આપવો કેન્દ્ર ફરજીયાત કરે : સુપ્રીમ કોર્ટની સલાહ

નવી દિલ્હી :સુપ્રીમકોર્ટે ગુરુવારે કેન્દ્ર સરકારને સલાહ આપી છે કે લગ્ન થતા ખર્ચનો હિસાબ આપવો સરકાર ફરિજયાત કરે. હવે જો સરકાર સુપ્રિમકોર્ટની સલાહનો અમલ કરે તો આવનારા દિવસોમાં તમારે પોતાના ઘરમાં થતા લગ્નનો આખો હિસાબ સરકારને આપવો પડશે. આ દ્વારા કાળા નાણાની તપાસ કરવી સરળ બની રહેશે અને સરકારની ટેક્સ વસૂલી વધી શકશે.

 

(1:10 pm IST)