Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

બપોરે ૧૨-૪૫ ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

અમદાવાદની રથયાત્રા પૂર્વે બૉમ્બ હથિયારો મળ્યા : ચારેકોર અનરાધાર વરસાદ : કાશ્મીરમાં વધુ ૨ જવાન શહીદ: રાહુલ યાત્ર રદ : શનિ અને રવિ મુંબઈની ફરી માઠી દશા

(12:46 pm IST)
  • જેતપુરમાં અનરાધાર વરસાદથી સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાયા ટ્રોમા સેન્ટર અમે આઇસીયુ વિભંગમાં પાણી ઘુસી જતા કર્મચારીઓમાં પાણીના નિકાલ માટે કાર્યવાહી access_time 12:00 am IST

  • ઉપરવાસમાં ધમધોકાર વર્ષા થતા, રાત્રે ૯ વાગ્યાથી રાજકોટની આજી નદીમાં આવ્યું ઘોડાપુર : વહી રહી છે બે કાઠે : નદીમાં પાણીનો ઘુઘવાટ જોવા લોકોના ટોળા ભેગા થયા : જુવો આજી નદીનો જલ્વો access_time 12:25 am IST

  • વિજય માલ્યાની 'ઘર વાપસી'ની તૈયારીઃ ૩૧ જુલાઇએ નિર્ણય લેવાશે : અબ આયા ઉંટ પહાડ કે નીચેઃ ભારતીય એજન્સીઓને મળશે મોટી સફળતા access_time 3:58 pm IST