Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

કોંગ્રેસે શશી થરૂરનું નિવેદન ફગાવ્યું :ભારત ક્યારેય પાકિસ્તાન બનાવની સ્થિતિમાં નહિ જઈ શકે

નવી દિલ્હી ;કોંગ્રેસના નેતા શશી થરુરે કહ્યું હતું કે જો 2019માં ભાજપ ફરીવાર સતાસ્થાને આવશે તો ભારત હિન્દૂ પાકિસ્તાન બની જશે કોંગ્રેસે પોતાના નેતા શશી થરૂરના હિંદુ પાકિસ્તાન વાળા નિવેદનને ફગાવ્યું છે અને કહ્યું કે, ભારતનું લોકતંત્ર અને તેના મુલ્યો એટલા મજબૂત છે કે ભારત ક્યારેય પાકિસ્તાન બનવાની સ્થિતીમાં નહી જઇ શકે.

(9:00 am IST)
  • રાજકોટના શાપર વેરાવળમાં વધુ વરસાદને કારણે પાળ ગામની નદીમાં ઘોડાપુર:PGVCL ના અનેક થાંભલાઓ ધ્વસ્ત : મવડી ગામના લોકો નદીના ઘોડાપુરને જોવા ઉમટ્યા access_time 11:23 pm IST

  • ભારતના કુલદિપ સામે ફિરંગીઓ ધ્વંસ: કુલદિપ યાદવે 25 રન આપી 6 વિકેટ ઝડપી - વન-ડે ક્રિકેટ ઇતિહાસમાં આ કોઇ પણ લેફ્ટ હેન્ડ બોલરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન access_time 11:03 pm IST

  • વિજય માલ્યાની 'ઘર વાપસી'ની તૈયારીઃ ૩૧ જુલાઇએ નિર્ણય લેવાશે : અબ આયા ઉંટ પહાડ કે નીચેઃ ભારતીય એજન્સીઓને મળશે મોટી સફળતા access_time 3:58 pm IST