Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

ઉત્તરાખંડના વરિષ્ઠ નેતા ઇન્દિરા હૃદયપેશનું ૮૦ વર્ષની વયે નિધન

ઉતરાખંડ કોંગ્રેસના નેતાથી કોંગ્રેસને મોટો ફટકો પડયો ઃ કાર્યકરોમાં શોકની લાગણી

Photo Indira leader of congress

દહેરાદૂનઃ કોંગ્રેસની વરિષ્ઠ નેતા અને ઉત્તરાખંડ વિધાનસબામાં નેતા પ્રતિપક્ષ ઇન્દિરા હૃદયેશનું રવિવારે નવી દિલ્હીમાં નિધન થયું છે. 80 વર્ષના વયે તેમનું નિધન થયું હતું. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે શનિવારે નવી દિલ્હીમાં પ્રદેશ કોંગ્રેસ પ્રભારી દેવેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં સામેલ થયા હતા.

કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દિરા હૃદયેશના નિધન ઉપર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ઉત્તરાખંડમાં કોંગ્રેસ પાર્ટીની એક મજબૂત કડી, ડો ઇન્દિરા હૃદયેશજીનું નિધનના દુઃખદ સમાચાર મળ્યા.

તેઓ છેલ્લા શ્વાસ સુધી જન સેવાઅને કોંગ્રેસ પરિવાર માટે કાર્યરત રહ્યા હતા. તેમણે સામાજિક અને રાજનીતિક યોગદાન પ્રેરણાસ્ત્રોત. છે.

(3:32 pm IST)